________________
૩૩૯
આરાધી સંયમ આકરૂં, વતિની સુષા શીવ વર્યા; સત્ય અદ્દભૂત છે સતીનું, ધુરંધર યશ સાંપડે. કોઈ દા કરના શ્રી સંતોષની સજઝાય છે
છે રે જીવ માન ન કીજીએ-એ દેશી | સઝાય ભલીરે સંતેષની, કીજીએ ધર્મ રસાળરે; મુતિ મંદિરમાં પોટીયાં, સુતાં સુખ અપારરે. સને ૧ છે સંયમ તળાઈ ભલી પાથરી, વિનય એસીશાં સારરે; સમતા એ ગાલ મસુરીયાં, વિઝણું વ્રતધારરે. સને ૨ | ઉપશમ ખાટ પિછેડી, સોઢણયું વૈરાગરે; ધર્મશિખરે ભલી ઓઢણી, ઓઢે તે ધર્મ જાણ રે.. સ. મારા એ રે સજજાએ કોણ પિઢશે, પિઢશે શીયળવંતી નારીરે; કવિ આણું મુખ એમ ઉચ્ચરે, પઢશે વ્રતધારીરે. સા૪ ધર્મ કરો તમે પ્રાણીઆ, આતમને હિત કારીરે; વિનય વિજ્ય ઉવજઝાયને, લે કેવળ સુખકારી રે. . સવાપા
૪૩-ના શ્રી ઈરિયાવહિની સજઝાય છે નારી મેં દીઠી એક આવતીરે, જાતી ન દીઠી કોયરે; જે નર તેહને આદરે રે, તેહને સદ્ગતિ હાયરે.
!! ના૦ | ૧ | એકસે નવાણું રૂડા બેટડા, મોટા તે ચોવીશ ઈશરે; નાનડીયા તમે સાંભળો રે, શત પંચોતર ઈશરે.
ના૦ / ૨