________________
૩૩૮
રાજધાનીના સુખમાં તાત ન સાંભરે;
રાત દિવસ રહેતે રંગ મહેલ મેઝારજો. માત્ર ૭ સહસ વરસ ઋષભજીને ફરતાં વહી ગયાં,
હજુ ખબર નહિં સંદેશો નહિં નામ, એવું જે કઠણ તે હૈયું કેમ થયું,
સુગુણ સુતનાં આવા કામ ન હોય છે. માત્ર છે૮ છે ખબર કઢા સુભટ બહુધા મેકલી,
જુઓ તાત તણું ગતિ શી શી હેયો; સેવકના સ્વામીને એટલું કહાવજે, નિજમાતા નિત વાટલડી જોય. છે માટે છે
૪૧ના શ્રી સુષ્ઠાની સજઝાય છે કેઈ કાળે ધમી જીવને, કર્મવશ સહેવું પડે, આળ આવે ધર્મ કરતાં, તોય સહી લેવું પડે. છે કે ઈ. ૧૫ રાય શ્રેણિક આવિયા ને, ચેલણને લઈ ગયે; સતી સુજયેષ્ઠા રહી ગઈ, આવી ચઢી આડે ધડે. કેઈ ૨ ચંદના વતિની કને, ચારિત્ર લઈને તપ તપ ખુલ્લા થઈ આતાપના લે, કર્મ ત્યાં આવી નડે. કઈ પારા પિઢાલ વિધાધર વિલેકે, ભ્રમર રૂપે ભગવે; થઈ ગર્ભવતી સાધવીને, આળ અવખું શીર ચડે. કોઈ માજા કેઈએ પૂછયું પ્રભુ મહાવીરને, જાણ હકીકત તે ખરી પુત્ર પ્રસચૅ સત્યકી, જગ જેડ જેની ના જડે. કોઈ પાપા