SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ કેઈવિધ કરી તુજ આગળ કરૂ પોકારજે. માતાજીએ ૧ જે દિનથી ઋષભજીએ દિક્ષા આદરી, તે દિનથી સુજ આ સઘળું ન ખમાય જે આંખલડી અલુણરે થઈ ઉજાગરે, રાત દિવસ મુજ નિદ્રા વિહુણા જાય. મા. ૨ તુજ સરીખે પુત્રજ મારે લાડકે, તાતની ખબર ન લેતે દેશ વિદેશ જે, અનેક સુખ વિલસે તું રહી રંગ મહેલમાં, | ઋષભજી તે વનમાં વિરૂએ વેષ. એ મારા | ૩ | ખરારે બપોરે રે ફરતા ગૌચરી, * શરીર ઉઘાડે પાય અડવાણે હાયજી; અરસ નીરસ ઉના જળ મહેલાં કપડાં, ઘર ઘર આંગણ ફરતે હીંડે સોય. છે મા વા ૪ બાલ લીલા મંદિરીએ રમતે આંગણે, પક્ષ વિદ્યાધર સોહમ ઈંદ્રને સંગ; હું દેખી મન માંહિ હેડે હસતી, ચેસઠ ઇંદ્ર આવી કરતા ઉલંગજો. તે માત્ર ૫ | મારાંરે સુખડાંરે સુત સાથે ગયાં, દુઃખના હૈડે ચડી આવ્યાં છે પૂરજો; પૂરવની અંતરાય તે આજ આવી નડી, કેઇવિધ કરીને ધીરજ રાખું ઉરજે. માત્ર છે ૬ પુરી અયોધ્યા કે સુત તું રાજી, રાજ ઋદ્ધિ મંદિર બહેળો પરિવાર ૨૨
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy