________________
૩ર૯.
મનહરણી રે, ' તરૂણું ગુણથી ઉલસે, તિણ જાયે રે, યુગલ ઈક સુત ને સુતા નામ દીધો રે, કુબેરદત્ત-કુબેરદત્તા. છે ને ! બા ઉથલે છે મુદ્રાલંકૃત વસ્ત્ર વીંટી, યુગલ પેટીમાં ઠ, એક રાત્રિમાંહી નદી પ્રવાહ, જમુના જળમાં વહયે; સેરિયાપુર પ્રભાત શેઠે, સંગ્રહી વહેચી કરી, એક પુત્રને પુત્રીય બજે, રાખતાં હરખે ધરી. મે ૨ બિહું શેઠે રે, ઓચ્છવ કીધો અતિ ઘણો કર્મ યોગે રે, મળીયે વિવાહ બિહું તણે, સારી પાસા રે, રમતાં બિહુ મુદ્રા મિલી; નિજ બંધવ રે, જાણીને થઈ આકળી. | ૩ | a ઉથલ આકુળી થઈ તવ ભગિની, વિષય વિરકત તે થઈ સાધવી પાસે રહી સંજમ, અવધિ નાણું સા થઈ, વ્યવસાય કાજે કુબેરદત્ત, હવે અનુક્રમે મથુરા ગયે, કર્મ વેષ ભેગે, વિલસતાં અંગજ . ૪ ને ચાલ. | નિજ બંધવ રે, પ્રતિબંધનને સાહણ, વેશ્યા ઘર રે, આવીને સા સાહુણ; ધર્મશાળા રે, પારણાને પાસે રહી, હુલાવે રે, બાળકને સા ઈમ કહી. ૫ છે તે ઉથલે છે ઈમ કહી પુત્ર-ભત્રીજ બંધવ, દેવર કાકે પિતરો, ઈમ નાતરા ષટું તુજ સાથે, રૂદન કરતી ઉચ્ચરે; પતિ–પિતા–બંધવ-જેઠ, સુમ-પિતારિયે ઈણી પરે કહી, કુબેરદત્ત સુસાધવી ષટુ, નાતરા ઈણ પરે લહી. છે ૬ .