SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ કેમ રામે કાઢી ઘરબારી. . આવું ૫ નથી પરબ પાણીની ફોડી, નથી પાપના પગલાંમાં દેડ, કેમ રામે મને તરછોડી. . આવું ૦ ૫ ૬ . નથી ઉઘાડા મેલ્યા મેં વાળ, નથી ચઢાવી મેં કોઈને આળ; નથી દીધી મેં કદી કેઈને ગાળ. આવું ! ૭૫ નથી અભ્યાગતને પાછો વાળે,નથી આત્મા કેઈને દુભાવે; કેમ રામે કર્યો. મને ટાળે. . આવું. આ ૮ | નથી વાટમાં કોઈને વગોવ્યા, નથી તીરથ વચ્ચે લુગડાં ધેયા; તે નથી કરડી દ્રષ્ટિએ મેં જોયા. આવું. ૫ ૯ મારૂં જમણું ફરકે છે અંગ, નથી બેઠી હું કોઈની સંગ; આ તે શું થયે રંગમાં ભંગ. | આવું. ૧૦ | પાછળ મારે માથે ઉતર્યો છે નાગ, મારે માથે ફરકે છે કાગ; મારૂં અંતર દાઝે છે અગાધ. છે આવું. મે ૧૧ મને સૂર્ય લાગે છે ઝાંખો, મને દિવસ લાગે અટારે; હવે રથને અહિં ઉતારે. . આવું. ૧૨ . આવાં વનને અઘોરી ઝાડી, ત્યાં શદ ભયંકર થાય; આવી અટવીમાં કેમ રહેવાય. છે આવું. ૧૩ માણેક વિજય કહે મમતા લાગી, છેલ્લી વંદના કરૂં છું પાયે; સતી સીતાએ શીખ જ માગી, સતી વંદન કરૂં છું પાય લાગી. છે આવું છે કે ૧૪ ૩૩–. શ્રી અઢાર નાતરાની સજઝાય છે | | એકવીશનીદેશી છે મથુરા નગરી રે, કુબેર સેના ગણિકા વસે,
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy