________________
૩૩૦
છે ચાલ છે ભેજાઈ રે, શેક- માતા-સાસુ -વહું, અડી માતા રે; ઈણી પરે ષટ સગપણ લહું; તવ ભાષે રે, સાધ્વીને વેશ્યા ઈશ્ય અસમંજસ રે, ક્ષુ ભાષે છે એ કિહ્યું છે ૭ છે.
ઉથા કિસ્યું ભાષે, લાજ ન રાખે, સાધવી વેશ્યાને કહે, મંજુષમાંહિ ઠવિય મેલ્યા, તેહ વિતક સબ કહે; ઈમ સુણિય ગણિકા, લીયે સંજમ, પાર પામી ભવતણે સાધવી ઈમ ઉપદેશ કીધે, કરી ઉપકાર અતિ ઘણો. ૮. છે ચાલ છે સુણી પ્રભાવ રે, ઈણી પેરે સહુ સંસારમેં,. સંબંધે રે, એ સગપણ સંસારમેં. એકેકે રે, સગપણ દશ-આઠ ઈમ કહયા, ચિહુ જણના રે, ગિતા ઈમ બહેતર થયા. | ૯ | છે ઉથલ થયા બહુંતર ઈમ પડુતર, કહે જંબુ કુમાર એ, સંસાર વિષય વિકાર ગિરૂઆ, દુઃખના ભંડાર એક તેહ ભણે સંજમ, ગ્રહે પ્રભવે, સુખ તિણ પરે હુરલસે, કવિરાજ ધીર વિમળ સેવક, નય વિમળ ઉપદિશે. ૧૦ * ૩૪– શ્રી ધર્મે મંગલની સજઝાય છે ધમે મંગલ મહિમા નીલે, ધર્મ સમે નહીં કેય; ધમેં તૂઠે દેવતા, ધમેં સવી સુખ હોય. ધમ્મો છે ? જીવ દયા નિત્યે પાલીએ, સંજમ સત્તર પ્રકાર; બાર ભેદે તપ કરે, ધર્મ તણે એહ સાર. ધમ્મો. ૨ છે. જેમ તરૂવર ને ફુલડે, ભમરો રસ લઈ જાય; તેમ સંતેષે આત્મા, ફુલને પીડા નવી થાય. ધમે ૩ છે.