________________
૩૨૦
પહેરણ મલિયા કડા ને મોતી, વાળ વેસ ને છેતી રે; ઘણી જ મેલી આથી ને પિથી, ધર્મ વિના સહુ થીરે.
છે ઈમ૦ | ૪ આવે કાલ ફરે યમ ડેલા, હવે સીતાંગા ખેલા રે નાયાં તટે કાઢે યમ ડેલા, જીવડે ખાય હિલેલા રે.
છે ઈમ છે ૫ છે. સહુ મિલી આપણે રેણ રેવે, તેહની ગતિ કોણ જવેરે; જે સ્વારથ પુગે નવિ હવે તે, પુઠે હી વિગેરે.
| | ઈમ છે ૬ છે. હારે હારો કરી રહ્યો ઘેલો, જગ સ્વારથને મેલોરે ઉઠી ચલેગે હંસ અકેલો, વિછડ્યાં મિલો દોહેલે રે.
છે ઈમ0 | ૭ છે. ધન સંપદ વાદલ જિમ છાયા, ચંદને ચરચી કાયારે; એહ સંસારની કાચી માયા, છોડને શિવપદ પાયારે.
છે ઈમ0 | ૮ | ધર્મ તણે શરણે લે મટે, છોડ દે મારગ છે રે દયા ધર્મને લે તું એકે, કદી ન આવે તેટો રે.
છે ઈમ છે ૯ છે રાજા ચકવતિ મહા બલિયા, કાળે અનંતા ગળિયારેક કર્મજ તૂટે શિવ સુખ મલિયા, અવર સંસારમેં કળિયારે.
|| ઈમય છે ૧૦ |