________________
૩૨૧ રાત દિવસ જિન સમ ધ્યાવે, મનવાંછિત ફલ પાવે પ્રેમને રાજ સદા સુખ પાવે, વિજય રત્ન ગુણ ગાવેરે.
છે ઈમરા ! ૧૧ છે. ૨૭- શ્રી આત્મા વિષે સઝાય છે તમે શ્રી જિનના ગુણ ગાજેરે, તમે મનખા દેવમાં જાજે રે; બાજીગર બાજી રમી રે, તારી કાયા પડશે કાચી.. ૧
બનમાં બાજી રમીરે, સહુ જનને મેલ્યા વિસારીરે તું પર નારીશું મહ્યોરે, તે તારે જનમારે ખેરે.
છે તમે છે ૨ ચાલીસે ચિત્તડું માથું રે; તારૂં માયામાં મનડું ભાથું રે, પચાસે આવ્યા પયિારે, તારા મુખના ડાચા મલિયારે.
છે તમે છે ૩. સાઠે બુદ્ધિ નાઠી, તારી ભમતા જીભડી ગાઠીરે; સીત્તેરે કાંઈ ન સૂજે. તારી કાયા થર થર ધ્રુજે રે
છે તમે | ૪ | એંશીયે અઘરું લાગ્યું રે, તારૂં ઘરમાંથી તેલ ભાગ્યું રે; નેવું વરસે થયે ઘરડોરે, તું તે બેઠે જેને તયડેરે.
" | તુમે છે પ. સે વરસે રેડ તાણીને સુતેરે, એને સર્વ મલીને કરે જીવ જૈ જૈ કરે પોકાર રે, પેલા જમડાને કઈ વારો રે.
એવા ધર્મ રાજાએ પૂછયુંરે, ભાઈ શું છે તાહરૂં પુન્યરે; ૨૧