________________
૩૧૯
દેઢ દોઢ માસખમણ જે કરે, તસ ઘેર નવ નિધિ હેયરે.
સ. કે ૪ ગિરનારે રાજુલ સતિ એમ ભણે, સીતાને સહિયર કરીશ, કંકુને કાજલ ઘાટડી, અખંડ હેવાતન હશે રે.
| | સ | ૫ | કર જોડી હંસ વિજય એમ ભણે, આપ આપ મુગતિને
વાસ રે; ફરી ફરી ન આવું ગર્ભાવસરે, સતીરે શિયળવંતી બુઝવે.
ર૬--- છે શ્રી આત્મા વિષે સઝાય છે ઈમ સદ્ગુરૂ જીવને સમજાવે, નરભવ અથિર દેખાવે રે સે તે સાચા સેંણ કહાવે, જે જિન ધર્મ સુણાવે રે.
હુંતી તે કુંકુમ વરણ દેહી, ઉપમા દીજે કહી રે, વહાલા મિલિયા સગાં સનેહિ, બાળે ઘચા દેઈર.
- ઈમરા ૨ કેના કાકા ને કેની કાકી, કાંઈ ન જાણે બાકી રે; સ્વારથ વિણ સહુ જાવે થાકી, ભગવન ઈણિપરે ભાખી રે.
|ઈમ, આ ૩