________________
૩૦૭ તવ સિધિ એક ઈન્દુ, ગુણ ગુણ ગાયા રે; સૂર્ય ચંદ્ર નિત્ય વંદે, જેણે છોડી માયા રે. ધન ધન
૫ ૧૬ | ૧૬- શ્રી દેવાનંદાની સજઝાય છે જિનવર રૂ૫ દેખી મન તરખી, સ્તનસેં દુધ ઝરાયા; તબ ગૌતમકુ ભયા અચંભા, પ્રશ્ન કરણકુ આયા,
ગૌતમ એ તે મેરી અમ્મા. | ૧ | તવ કુખે તમે કાહુ ન વસિયા, કવણ કિયાઈણ કમ્મા; તવ શ્રીવીર જિદ એમ બોલે, એઈ કિયા એણે કશ્મા.
- ગીર | ૨ . ત્રિશલાદે દેરાણી હતી, દેવાનંદા જેઠાણી; વિષય લેભ કરી કાંઈ ન જાણ્યો, કપટ વાત મન આણી.
|
| ગૌ૦ | ૩ | એસા શ્રાપ દિયા દેરાણી, તુમ સંતાન ન હો; કર્મ આગળ કેઈનું નવિ ચાલે, ઈદ્ર ચકવતી જોજે.
ગૌત્ર | ૪ | દેરાણીકી રત્ન ડાબલી, બહુલાં રત્ન ચોરાયા; ઝગડે કરતાં ન્યાય હુએ તવ, તબ કછુ નાણા પાયાં.
| | ગૌ. . ૫ છે ભરત રાય જબ ઋષભને પૂછે, એહમેં કોઈ જિીંદા; મરિચી પુત્ર ત્રિદંડી તેરો, હોશે ચોવીશ જિjદા.
- ગૌત્ર છે ૬ છે