SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ પરણીને શુ પરિહરા, હાથના પછીથી પસ્તાવા થાશે, મન હેશે મ સબંધ રે; રે । ધન ધન૦ । ૯ । જુઠી કાયા જુઠી માયા, વુડમાં ભરમાયા હૈ; બહુ કાલ ભાગ કીધા તેાય, તૃપ્તિ ન પાયા રે. ધન ધન૦ ૫ ૧૦ ॥ સડી જાશે પડી જાશે, વનમાં થાશે વાસ રે; માટીમાં તન મળી જાશે, ઉપર ઉગશે ઘાસ રે! ધન ધન૦ ૫ ૧૧ ૫ આઠે નારી સાસુ સસરા સાથે બુઝયા, તાત રે; મુઝવીને, વળી માત ખાંધી ધરમની ધાત રે. શા ધન ધન !! ૧૨ ।। પાંચસે ચારાની સ ંગે, પ્રભવાજી આવ્યે રે; તેને પણ પ્રતિબેાધી, તે મન ભાવ્યા રે. ॥ ધન ધન૦ ૫ ૧૩ ॥ પાંચસે સત્તાવીશ સાથે, ભાવે સજમ લીધા રે; સુધર્મા સ્વામીની સંગે, સૌનું કારજ સીધું રે. ॥ ધન ધન૦ ।। ૧૪ । થયા માલ બ્રહ્મચારી, વંછી નહીં નારી રે; ચરમ કેવલી એણે ચાવીસી, પામ્યા ભવ પારી રે. 1। ધન ધન૦ ૫ ૧૫।
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy