SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ એક કાલે તું આવ્યો જીવડા, એક કાલે તું જાશે; તેહની વચ્ચે તું બેઠે જીવડા, કાલ આડી નિકાસે. છે આ૦ ૫ છે ધન્ય સાધુ જે સંયમ પાલે, સુધે મારગ દાખે છે; . સાચું નાણું ગાંઠે બાંધે, ખાટી દ્રષ્ટિ ન રાખેછે. છે આ૦ | ૬ | માતા પિતા દારા સુત બાંધવ, બહુવિધ અવિરતિ બેડેજી; તે માંહેથી જે કાજ સરે તે, સાધુ ઘર કેમ છોડે . આ૦ ૭ . માયા મમતા વિષય સહ ઈડી, સંવર ક્ષમા એક કીજેજી; ગુરૂ ઉપદેશ સદા સુખકારી, સુણી અમૃતરસ પીજે. - આ૦ ૮ છે જેમ અંજલીમાં નીર ભરાણું, ક્ષણ ક્ષણ ઓછું થાય; ઘડી ઘડી ઘડીયાલાં વાજે, ક્ષણ લાખીણે જાયજી. | | આ૦ | ૯ | સામાયિક મન શુધે કીજે, શિવરમણ ફલ પામેજી; ભવમુકિતને કામી તેમાં, ભરે શાને લીજે જી. છે આ છે ૧૦ છે દેવ, ગુરૂ તમે દઢ કરી ધારે, સમકિત શુધ્ધ આરાધેજી; છકાય જીવની રક્ષા કરીને, મુકિતને પંથ જ સાધજી. છે આ૦ મે ૧૧ છે. હિયડા ભિંતર મમતા નવિ રાખે, જનમ ફરી નવિ મલશેજી;.
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy