________________
૨૯૮ કાળ અનતા અનંત કે ઉંચો આવી શ્રાવક કુલ સહિત મનુષ ભવ પામી. છે ૯ છે. દેવ ગુરૂ સંજોગ દ્રષ્ટાંત દશે ભલા; પૂર્વ વિચારીને જોય કે દુઃખ નિરધન તણા. ૧૧. હવે હું ક્ષણ એક ગાફલમાં નવી રહું, ચંદ્રપ્રભુ અવધાર કે સેવા નિત્ય કરું કે ૧૧ છે. ભાવે કરી ભવ સાગરે કર્મ કથા કહી તમે છો જ્ઞાન ભંડાર સકલ ગુણે સહી. છે ૧૨ છે.
૧૧- છે શ્રી ઉપદેશક સઝાય છે છે તુજ સાથે નહિં બેલું ઋષભજી—એ દેશી છે આ ભવ રત્ન ચિંતામણ સરીખ, વારવાર ન મળશેજી; ચેતી શકે તે ચેતજે જીવડાં, આ સમય નહિં મળશે.
છે આ. ૧ છે ચાર ગતિ ચોરાશી લાખ યોનિ, તેહમાં તું ભમી આવ્યો છે; પુન્ય સંગે સ્વપ્નની સંગતે, માનવને ભવ પામ્યો છે.
- આ છે ૨ | વહેલે થા તું વહેલે જીવડા, લે જિનવરનું નામ જી; કુગુરૂ, કુદેવ, કુધર્મને, છડી, કીજે આતમ કામજી.
|
| આ૦ છે રૂા. જેમ કઠીયારાએ ચિંતામણી લીધે, પુણ્ય તણે સંગજી; કાંકરાની પરે નાખી દીધે, ફરી નહીં મળવા જેવજી.
છે આ૦ છે છે.