SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ કાયર તે કાદવ માંહે ખુંતા, શૂરા પાર ઉતરશેજી. છેઆ૦ | ૧૨ છે ગુરૂ કંચન ગુરૂ હીરા સરીખા, ગુરૂ જ્ઞાનના દરીયાજી; કહે અભયરામ ગુરૂ ઉપદેશે, જીવ અનંતા તરીયાજી. છે આ૦ કે ૧૩ છે ૧૨- ૨ શ્રી પુન્ય પાપના કુટુંબની સઝાય છે | અનુમતિ દીધી માયે રેવંતા–એ દેશી છે - ચકવીશ ઇન પ્રણમી કરી, સદ્ગુરૂ તેણે રે પસાય; સજઝાય કહું રે સેહામણી, ભણતાં સુણતાં સુખ થાયજી, સુણો સજજન શીખડી. ૧ છે સુદેવ, સુગુરૂ, સુધમની, પરીક્ષા ન કરી લગાર; દ્રષ્ટિ રાગેરે મહી રહ્યો, તેણે ડરે સંસારજી. સુત્ર પર છે લાખ ચોરાસીરે નિમાં, ભમિ કાળ અનંતજી; જન્મ-મરણ દુઃખ ભેગવ્યાં, તે જાણે ભગવંતજી. સુવા ૩ | મનુષ્ય જન્મ પામી કરી, પાપ કુટુંબ શું ધરી પ્રીત; - ધર્મ કુટુંબ નવિ ઓળખું, કામ કર્યા વિપરીતજી. છે સુરા ૫ ૪ પાપનું મૂળ તે ક્રોધ છે, પાપને બાપ તે લેભજી; હિંસા માતારે પાપની, પુત્ર લાલચ અભજી. સુ છે પો કુબુદ્ધિ પાપની નારી છે, પાપની બેન તે રીસ); -જુઠ્ઠો તે ભાઈ પાપને પુત્રી તે તૃષ્ણ દીસે . સુત્ર ૬ છે
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy