________________
૧૯૩
સુકાં સાવર લહેરે જાય, વાંઝીયા આંખે ક્ન્યા રે; નાના ઋષભજી તરસ્યા થાય, મેટા ઋષભજી ભૂખ્યા થયા રે; ૫ ૧૨ ૫
નાના ઋષભજીને પાણી પાય, મેટા ઋષભજીને ફળ આપીયાં રે; સાસુજી એ એરડામાંહે, વહુ વિના સુના એરડા રે,
૫ ૧૩ ૫
સાસુજી જુએ પડસાલમાંહે, પુત્ર વિના સુના પારણાં રે; સાસુજી જીએ રસોડામાંહે, રાંધી રસોઈએ સેગે ભરી રે.
। ૧૪ ।।
સાસુજી જુએ. માટલામાંહે, લાડુડાના ઢગ વળ્યા રે; સાસુજી જુએ કે ડલામાંહે, ખાજાના ખડકા થયા હૈ. ।। ૧૫ ।। સેવન સાવન મારા પુત્ર, તેડી લાવા ધમ ઘેલડી રે; ચાલે! ગારાં દેવી આપણે ઘેર, તમ વિના સૂના ઓરડા રે.
૫ ૧૬ ૫
ગાયના ગેાવાળ ગાયના ચારણહાર, કિહાંરે વસે ધમ ઘેલડી રે; ડાબી દિશે ડુંગરીયાના હેઠ, જમણી દિશે ધમ ઘેલડી રે.
૫ ૧૭ ૫
ચાલે ઋષભદેવ આપણે ઘેર, તમ વિના સુનાં પારણાં રે; સાસુજી ફીટીને માયજ થાય, તેાય ન આવું તુમ ઘરે રે.
૫ ૧૮ ।।
પાડોસણ ફીટીને એનજ થાય, તેય ન આવુ' તુમ ઘરે રે; ખાઈરે પાડાસણ તુ મારી બેન, ઘરરે ભાંગવા કયાં મલી રે !
૫ ૧૮ ।।