________________
૨૯ર
બાઈરે પાડોસણ તું મારી બહેન, મારી સાસુ આગળ ન કરીશ
વાતડી રે, મે ૪ કે તને આલું મારા કાનની ઝાલ, હાર આલું હીરા તણે રે, કાનની ઝાલ તારે કાને હાય, હીરાને હાર મારે અતિઘણે
રે. . પ . મારે છે વાત કર્યાની ઘણુટેવ, વાત કર્યા વિના હુ નહિ રહું રે, પાડોસણ આવી ખડકીરે માંહે બાઈ પાડેસણ સામી ગઈ રે.
| | ૬ | પાડાસણ બાઈ તને કહું એક વાત, તારી વહુએ મુનિને
વહરાવી આ રે, નથી ઉગ્યા હજી તુલસીને છેડ, બ્રાહ્મણે નથી કર્યા પારણાં રે.
સેવન સેવન મારે પુત્ર, ઘરમાંથી કાઢે ધર્મ ઘેલડી રે; લાતુ મારી ગડદા મારો રે માંય, પાટુએ પરિષહ કરે. ૮ બે બાળક ગોરીએ લીધા સાથ, અમકા તે બારણે નીસર્યા રે, ગાયના ગોવાળ ગાયના ચારણ હાર, કઈયે દીઠી મહીયર
વાટડી રે. ૯ છે ડાબી દિશે ડુંગરીયા હેઠ, જમણું દિશે મહીયર વાટડી રે; આણા વિના કેમ મહીઅર જાઉં, ભેજાઈ મેણાં બેલશે રે.
| ૧૦ | ગાયના ગોવાળ ગાયના ચારણહાર, કેઈયે દીઠી મહીયર
વાટડી રે, ડાબી દિશે ડુંગરીયા હેઠ, ઉજજડ વાટે જઈ વસ્યા રે. ૧૧