________________
૨૯ વનમાં મળશે મામો ને મામી, આજ ત્યાં પવનજી કરશે સાર;
પછી સરશે તમારાં કાજ. સાહેલી મેરી | ૨૧ છે સખી આવ્યા પવનજી મેસાળ, બીજી બારે વરસે લીધી
સંભાળ; ચાલે સ્ત્રી પુત્ર ઘરબાર. છે સાહેલી મેરી | ૨૨ છે દીક્ષા લીધી સાધવીજી પાસે, પુત્ર સે સાસુ સસરાને હાથે
એવા કર્મના વિકટ માથે. છે સાહેલી મેરી ૨૩ છે દીક્ષા લઈને તપસ્યા કીધી, સવિ કર્મને નાખ્યા તેડી,
વર્યા શિવરમણી લટકાળી. છે સાહેલી મારી | ૨૪ ક ન મૂક્યા સુર નર રાય, ભગવ્યા વિના છુટકે ન થાય; | મુનિરાયે જેડી સજઝાય. સાહેલી મોરી રે રપ છે જોડી જામનગર મઝાર, સાલ સિત્તેરને ભોમવાર;
કહે માણેક વિજય હિતકાર. છે સાહેલી મોરી ૨૬ છે
૭– ૫ શ્રી અમકાસતીની સજઝાય છે. અમકા તે વાદળ ઉગી સૂર, અમકા તે પાણીડાં સંચર્યા રે; સામાં મળ્યા દેય મુનિરાય, માસ ખમણનાં પારણાં રે. ૧. બેડું મેલ્યું સરોવરીયા પાળ, અમકાએ મુનિને વંદિયારે; ચાલે મુનિરાજ આપણે ઘેર, માસ ખમણનાં પારણાં રે. ૨ | ત્યારે ઢળાવું સેવન પાટ, ચાવલ ચાકળા અતિ ઘણું રે; આછા માંડાને ખોબલે ખાંડ, મહિં તે ઘી ઘણું લચપચો રે.
છે ૩ ત્યે મુનિરાય ન કરે ઢીલ, અમ ઘર સાસુજી ખીજશે રે;