SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ આ તે રંગમાં પડીએ ભંગ. સાહેલી મેરી ૧૧ વનમાં ન મળે ઝાડ કે પાછું, એવી ભયંકર અટવીમાં આણું; આતે કમેં શું કીધું પ્રાણી.સાહેલી મોરી રે ૧૨ છે ચુસી ધાવતાં છેડાવ્યાં હશે બાળ, નહિતર કાપી હશે કુંપળ ડાળ; તેના કર્મ પામ્યા છેટી આળ. છે સાહેલી મેરી છે ૧૩ વનમાં ભમતા મુનિવર મેં દીઠા, આજ પૂર્વભવની પુછી છે વાત; જીવે શાં કીધાં હશે પાપ. સાહેલી મોરી ૧૪ હવે દેશના દીયે મુનિરાય, કહે પૂર્વ ભવ કેરીરે વાત; બેની સાંભળ થઈ ઉજમાળ. સાહેલી મેરી છે ૧૫ બેની હસતાં રજોહરણ લીધું, મુનિરાજને ઘણું દુઃખ દીધું; તેના કર્મો વનવાસ તુમે લીધું. છે સાહેલી મેરી કે ૧૬ પૂર્વે હતે શક્યને બાળ, ઉછળતી મનમાં ઝાળ; તેના કમેં જોયા વન ઝાડ. છે સાહેલી મોરી રે ૧૭ છે. સખી વનમાં જન્મ્યો છે બાળ. કયારે ઉતરશે અમારી આળ; ઓચ્છવ કરશું માને મે સાળ. છે સાહેલી મોરી રે ૧૮ વનમાં દીઠા ભમતા આજ, સખીઓ આવડે શું કરો કલ્પાંત; વારે ચઢશે પવનજી એને તાત, જતન કરોને પુત્રને ભલી ભાત. છે સાહેલી મોરી રે ૧૯ વનમાં ભમતાં દીઠા મુનિ આજ, અમને ધર્મ બતાવે - મુનિરાજ, ક્યારે સરશે અમારાં કાજ. છે સાહેલી મોરી | ૨૦ |
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy