SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ સાહેલી મેરી પુન્ય જોગે તુમ પાસ. ॥ ૧ k અંજના વાત કરે મારી સખી, મને મેલી ગયા મારા પતિ; અંતે રંગ મહેલમાં મુકી રાતી. ા સાહેલી મેરી !! ૨ ।। લશ્કર ચડતામાં શુકન દીધા, તે તેા નાથે મારા નવિ લીધા; ધીક પાટુ પોતે મને દીધા. ॥ સાહેલી મેરી । ૩ । ચકલા ચકલીના સુણી પેાકાર, રાતે આવ્યાં પવનજી દરખાર; મારે વર્ષે લીધી સંભાળ. !! સાહેલી મારી । ૪ ।। સખી પુત્ર રહ્યો ગવાસ, મારી સાસુએ રાખી નહી' પાસ; મારા સસરે મેલી વનવાસ. ।। સાહેલી મારી ।। ૫ ।! પાંચસે સખીએ દીધી છે મારા આપે, તેમાં નથી એકે મારી પાસે; એક વસંત ખાળા મારી સાથે.!! સાહેલી મારી । ૬ ।। કાળા ચાંદો ને રાખડી કાળી, રથ મેલ્યે છે વન મેાઝારી; સહાય કરાને પ્રભુજી અમારી ! સાહેલી મેારી । ૭ ।। મારી માતાએ લીધી નહિ સાર, મારા પિતાએ કાઢી ઘરબાર; સખી ન મળ્યે પાણીને પાનાર. ૫ સાહેલી મારી ।। ૮ !! મને વાત ન પુછી મારા વીરે, મનમાં રહેતી નથી ધીર; મારા અંગે ફાટી ગયાં ચીર. !! સાહેલી મારી ।। ૯ । મને દિશા લાગે છે કારી, મારી છાતી જાય છે ફાટી; અંતે અંધારી અટવીમાં નાખી. ।। સાહેલી મેારી ।। ૧૦ ।। મારૂં જમણું ક્રૂકે છે કેમ અંગ, હુંતેા નથી બેઠી કાઇની แ સંગઃ ૧૯
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy