________________
૨૮૮
૨૭ -
પેઠે પહોંતી રે પદ્મિની, નયણે નિરખંત નાર; લાવણ્યસમય મુનિ એમ ભણે, જેમ તરીએ સંસાર.
છે તેં૦ ર૭ : ૫- શ્રી મરૂદેવી માતાની સઝાય છે તુ જ સાથે નહિં બલું રિખવજી, તે મુજને વિસારીજી; અનંત જ્ઞાનની તું ઋદ્ધિ પામે, તે જનની ન સાંભલીજી
છે તુજ૦ | ૧ | મુજને મહ હતે તુજ ઉપરે, ઋષભ ઋષભ કરી જપતાજી
તુજ મુખ જેવા તલપતીજી. છે તુજ છે ૨ છે તું બેઠ શિર છત્ર ધરાવે, સેવે સુર નર કટિજી; તે જનની કેમ ન સંભારે, જોઈ તાહરી પ્રીતિજી.
છે તુજ છે ૩ છે. તું નથી કેને ને હું નથી કેની, ઈહાં નથી કોઈ કેનુજી; મમતા મેહ ધરે જે મનમાં, મૂખ પણું સવી તેહનું જી.
છે તુજ૦ | ૪ છે. અનિત્ય ભાવે ચડયા મારૂદેવા, બેઠા ગજવર બંધેજી; અંતગડ કેવલી થઈ ગયા મુગતે, રિખવને મન આણંદજી.
| | તુજ૦ | ૫ | – ૫ શ્રી અંજના સતીની સક્ઝાય છે સખી આજ મેં સાંભળી વાત, કટકે પવનજી જાશે પરભાત, મહેલમાં કેમ જાશે દિન રાત, સાહેલી મેરી કર્મ
મલ્યો વનવાસ