________________
૨૯૪ ફણિધર ફીટીને કુલમાતા થાય, તોય ન આવું તુમ ઘરે રે; કાંકરો ફીટીને રતનજ થાય, તેય ન આવું તુમ ઘરે રે.
| | ૨૦ || બે બાળક ગેરીએ લીધા છે સાથ, અમકાએ જળમાં
ઝંપલાવીયું રે; બે બાળક ગોરીને પરે વિજેગ, ઘરે જઈને હવે શું
કરૂં રે. ૨૧ છે સગાં સંબંધી હસશે લેક, પિત્રાઈ મેણાં બેલશે રે, પછવાડેથી પડો બાઈને કંથ, પડતાં વેંત જ થયે ફેંસલે
રે. . ૨૨ | આળ દીધાનાં એ ફળ હોય, તેહ મરી થયે કાચબે રે, હીરવિજય ગુરૂ હીરલે હોય, વીરવિજય ગુણ ગાવતાં રે.
| | ૨૩
૮- છે શ્રી શિખામણની સજઝાય છે પરપંથે એક દિન દુનિયા, વિસારી મનવા માની લે મારી; સહેજ શિખામણ મનવા માની લે મારી. છે ૧ છે પણ કુટીના જેવી, કાચી કાયાની માયા; પવન ઝપાટે પળમાં, ઢળી પડનારી મનવા. | ૨ | સંભાળી પાળી પિષી, પણ નહીં રહેનારી મનવા એક દિન જંગલમાં જઈને, ડેરે દેનારી મનવા. ૩ છે સેજ તળાઈ કુલની, ચાદર ખુંચે વહાલ; સ્મશાન જઈને કરવી, કાષ્ટ પથારી મનવા. છે ક છે