________________
૨૮૩
નિમિત્તને મિષે દેવ પધાર્યા, આવ્યા છે રાજ દુવારે : રાજાને આવીને પ્રણામ કરી, બેઠે છે રાજન પાસે.
છે હો બેન ! ૧૬ નિમિત્તજી બોલ્યા અરે રાજનજી, કેમ ઉદાસ દેખા;. રાજનજી બેલ્યા સાંભળે નિમિત્ત, કલાવતીની બુદ્ધિ
જાણી. હે બેન છે ૧૭ છે બેરખાં પેર્યા ત્યારે મેં પુછયું, કહે રાણીજી આ કયાંથી; ત્યારે અમને ઉત્તર આપે, મારે મન વસે તેણે મેકલીયાં.
છે હે બેન એ ૧૮ છે. મારાથી બળીઓ કેણ વસે છે, એવું જાણી કાઢયાં વન વાસે; બેરખાં કાપીને ભંડારે મુકયા, તે તમને દેખાડું.
_ હે બેન છે ૧૯ છે. બેરખાં જઈને નિમિત્તજી બોલ્યા, ભુડું થયું છેરાજન; જય વિજય બે બાંધવ જે તેહના, સીમંત અવસરે મોકલીયા.
છે હે બેન ૨૦ છે. નામ છાપેલું જુવે રાજન, વગર વિચાર્યું કર્યું કામ; એટલું સાંભળતાં મુછરે આવી, સેવકે છે તેની પાસે.
છે હો બેન ૨૧ મુછ ઉતરતાં રાજનજી બેલ્યા, શું કરું નિમિત્તજી આજ;. ભર જંગલમાં શું રે થયું હશે, વગર વિચાર્યું કર્યું કાજ.
બેન ૨૨ છે. જાવ જાવ સેવકે સતીની શોધમાં, ચારે તરફ ફરી આવે; . જે કઈ સતોને શોધીને લાવશે, તેણે માટે માગ્યું દાન..
છે હે બેનર | ૨૩ છે,