________________
માસે પુત્ર જનતા હે પ્રભુ
સુભટે સંભળાવ્યું બેનરે કલાવતી, રાજાને હુકમ એક કેતાં રે મારી કાયા કરે, બેરખાં કાપીને આપે.
છે હે બેન | ૮ રોતાં રે રોતાં સતીજી બોલ્યાં, બેરખાં કાપીને રે; બેરખાં કાપીને સ્વામીને કહેજે, પાળી છે આજ્ઞા તુમારી.
છે હે બેન | ૯ | બેરખાં કાપ્યા ત્યારથી તે, સતીને દુઃખ થાય; અષ કરતાં મૂછ આવી, સારવાર નથી કોઈ પાસે.
હે બેન ૧૦ છે. સવા નવ માસે પુત્ર જનમીયે, ચંદ્ર સુરજ દેય સ્થંભે, ભર જંગલમાં જન્મ જ દીધો, હે પ્રભુ શરણ તમારું
| હે બેન ! ૧૧ છે. દેવલેક માહે દેવ સિંહાસન, ચલાયમાન જ થાય; દેવે વિચાર્યું સતી દુઃખી છે, જાવ દેવ દેવી સહાયે.
છે હે બેન | ૧૨ છે દેવ દેવી આવી નમન કરે છે, સતીને દુખજ થાય; બાળક લીધું સતીએ હાથમાં, સતીને તેડી જાય.
- હા બેન ૧૩ છે સાવ સોનાને મહેલ બનાવ્યું, ફરતા બેઠા છે દેવે; સતી આજ્ઞા વિના કોઈ ન આવે, એ શીયળનો પ્રભાવ.
છે હે બેન છે ૧૪ સાવ સોનાની માંચીએ બેસી, બાળકને ધવરાવે; બાળ ધવરાવતાં અષ કરતાં, સ્વામી હશે સુખી કે દુઃખી.
| હે બેન. ૧૫
૧૧