________________
૨૮૧
૩-- ।। શ્રી કલાવતીની સજ્ઝાય ।।
।। શી કહુ કથની મારી રાજ – એ રાગ । એન રે લીલાવતી હું તમને વિનવું, સ્વામિની સેવા કરજો; પતિ પરમેશ્વર આપણા છે એની, ઝાઝા તે કરો જતન. હા એન કમ કરે તે સહેવું. ।। ૧ ।। સત્યપણામાં સવળુંરે ખેાલી, અવળું સમજ્યા છે સ્વામી; વાંક નથી એમાં કશે। સ્વામીને, લખીયા લેખ લલાટ. ! હા બેન॰ !! ૨ ૫ પરણીને આવી ત્યારથી તે, લાડમાં નથી રાખી ખામી; માન આપ્યુ' છે અમને ઘણુ એ, એમાં નથી રાખી ખામી. !! હા એન॰ !! ૩ ll જાજા પ્રણામ છે તમને;
જાવુ છે વન મેઝાર.
!! હા એન॰ ॥ ૪ ॥
હવે,
હું... જાવું છું... વન વિષે સ બેનેાની ક્ષમા માગું છું, મારે
પ્રભુ
કમે
પ્રતાપે સંતાન દીધું, ભર જંગલમાં જન્મજ દેશ, હે પ્રભુ
કેવું
કેવું કીધુ;
કાળા રથ ને – કાળેા છે માફ઼ા, કાળા ગળીને ચાંલ્લા કીધેા કપાળે,
શરણ તુમારૂં.
! હા બેન !! પ ॥
ખળ કાળા વા; ત્યાંથી તે ચાલ્યાં
જાય.
! હા એન॰ !! tu ચાલતાં ચાલતાં અટવીરે આવી, ભર જંગલ ઘાર વન; ત્યાંરે સતીજીને ઉંડે ઉતાર્યા, આંખે આંસુડાની ધાર. ૫ હા બેન !! ૭ ॥