________________
૨૮૦
પાંચમે પરિગ્રહનું માન કરીએ, પાંચે ઈદ્રિય પિતા વશ
કીજે. ૧ એણું છે ૬ છઠું દિશિનું માન કરીએ, પરચફખાણ કર્યા ઉપર પાય ન
દીજે. ૧ એણી. | ૭ | સાતમે સચિત્તને ત્યાગ કરીએ, સચિત્ત મિશ્રને આહાર
ન લીજે. છે એણે છે ૮ આઠમે અનર્થ દંડ ન દીજે, હિંસાતણે ઉપદેશ ન દીજે.
! એણ૦ ૯ નવમે નિર્મળ સામાયિક કીજે, અવતીને આવકાર ન દીજે.
છે એણ૦ મે ૧૦ દશમે દેશાવગાશિક કીજે, એક આસને બેસી ભણી જે.
છે એણી પે ૧૧ છે અગીયારમેં પિસહ વ્રત કીજે, છક્કાય જીવને અભયદાન
દીજે. એણી | ૧૨ | બારમે અતિથિ સંવિભાગ કીજે, સાધુ સાધવીને સુજતું
દીજે. છે એ છે ૧૩ છે સંલેષણને પાઠ ભણજે, પાદપપગમ અણસણ કીજે.
છે એણું છે ૧૪ . દશ શ્રાવકે સંથારે કીધે, મનુષ્ય જનમને લાહે લીધે.
! એણું છે ૧૫ છે બારે વ્રત એણી પેરે કીજે, નરક તિર્યંચનાં બારણાં દીજે.
| | એણું૦ | ૧૬ ! કાન્તિવિજય ગુરૂ એણે પેરે બોલે, નહિ સાધુ સાધવને
તેલે. એણી. ૧૭ |