________________
૨૮૪
નિમિત્ત ને રાજન ત્યાંથી ચાલ્યા, આવ્યા છે વન મે જાર; ચાલતાં – ચાલતાં અટવીરે આવી, દેવતિ મહેલ જ જે.
હે બેન ૨૪ સામે કલાવતી ગેખમાં બેઠી, ખેળામાં પુત્ર છે તેની પાસે છેટેથી આવતાં રાજનજી જોયા, હર્ષને નથી રહ્યો પાર.
છે હે બેન | ૨૫ છે પાસે આવીને દર્શન કરીયાં, આંખે આંસુડાની ધાર; પુત્રને દીધે સ્વામીના હાથમાં, હર્ષને નથી રહ્યો પાર.
છે હે બેન ! ૨૬ છે એહવે સમયે મુનિ વનમાં પધાર્યા, પૂછે બેરખાની વાત; - કહેને મુનિ મેં શાં પાપ કર્યો હશે, તે કમઉદયે આવ્યાં આજ.
છે હે બેન છે ર૭ છે તું રે હતી બાઈ રાજાની કુંવરી, એ હતે સૂડીલાને જીવ; તે ? અરે એની પાંખે છેદાવી, તે કર્મ ઉદયે આવ્યું આજ
છે હે બેન | ૨૮ છે - તમે તમારી વસ્તુ સંભાળ, અમે લઈશું સંયમ ભાર; - દીક્ષા લીધી શ્રી મહાવીરજી પાસે પહોંચ્યા છે મુક્તિ મોજાર.
છે હા બેન ૨૯ છે સુમતિવિજ્ય કહે શિયળ પ્રભાવે, દુઃખી તે સુખી થાય; - સર્વ જનેને નમન કરૂં છું, તેથી ઉતરશું ભવ પાર.
છે હો બેન | ૩૦ ||