SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ વાડી વેડે કુણ મેગર, તેણે કમેં ગર્ભથી જાય. | | ગૌતમ પ છે કુલ વિધીને કર્મ બાંધીયા, તેણે કર્મ પીઠી ભર્યા જાય; છે ગૌતમ | કેણે કમેં ઠુંઠા ને પાંગુલા, કેણે કમેં જાતિ અંધ હોય. છેસ્વામી | ૬ | આંખ કાપે પર જીવની, તેણે કમેં પાંગુલા હોય, ગૌતમ વધ કરે પર જીવને, તેણે ક જાતિ અંધ હોય. છે ગૌતમ છે 9 ! કેણે કમેં શોક ઉપજે, કેણે કમેં કલંક ચડંત સ્વામી વેરે વંચે જે કરે, તેણે કમેં શેક ઉપજે. છે ગૌતમ૮ છે જુઠી સાખ ભરી કર્મ બાંધીયા, તેણે કમેં કલંક ચડત; ગૌતમ કેણે ક વિષધર ઉપજે, કેણે કમેં જશ હીણ હેય, સ્વામી ૯ રીસ ભર્યા મરે અણ બોલીયા, તેણે કમે વિષધર હેય; ગૌતમ જે જીવ રાગે વાંછીયા, તેણે કર્મો વિષધર હેય. | | ગૌતમ છે ૧૦ છે કેણે કમેં જીવ નિગોદમાં, કણેકર્સે તિર્યંચમાં જાય; સ્વામી | જે જીવ મેહ વ્યાપીયા, તેણે કમેં નિગોદમાં જાય. છે ગૌતમમે ૧૧
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy