________________
૨૭૫ ૧૬- શ્રી શંખેશ્વર પાશ્વનાથજી સ્તુતિ |
! શંખેશ્વર પાસજી પૂછે – એ દેશી | શંખેસર પાસ જિનેરૂ, મનવાંછિત પૂરણ સુરતરૂ; તમે દેજે દરિસણ વાર વાર, મુજ મન ઉમાહો એહ અપાર.
| | ૧ | ચોવીશે જિનવર ભેટીયે, ભવ સંચિત દુષ્કૃત મેટીયે, તમે કૃપા કરી ચિત્ત અતિ ઘણ, પદવી ઘો સ્વામી આપણી
સિદ્ધાંત સમુદ્ર સેહામણો, ગુણ રમણે અતિ રળીયામણ મતિ નાવા કરી અવગાહીયે, તસ અરથ અંભ નિત નાહીયે.
| | ૩ | પઉમાવઈ દેવી ધરણરાય, પ્રણમે શ્રી પાસ નિણંદ રાય; લીલા લક્ષ્મી દ્યો લબ્ધિવંત, ધરણેન્દ્ર તુમ મુજ મન ખંત.
| | શ્રી નેમિનાથનું ચૈત્યવંદન | રાજુલ વર શ્રી નેમિનાથ, શામળીયે સાર; શંખ લંછન દશ ધનુષ્ય દેહ, મન મેહનગારે. ૧ સમુદ્રવિજય રાય કુલ તિ, શિવાદેવી સુત પ્યારે, સહસ વર્ષનું આઉખું, પાળી સુખ કારે. ૧ ૨ ગિરનારે મુકિત ગયા એ, સૌરીપુરે અવતાર; રૂપવિજય કહે વાહ, જગજીવન આધાર. છે ૩ છે
છે સોળ સતીના નામ છે બ્રાહ્મી ચંદન બાલિકા ભગવતી રાજીમતી દ્રૌપદી, કૌશલ્યા ચ મૃગાવતી ચ સુલસા સીતા સુભદ્રા શિવા; કુંતી શીલવતી નાસ્ય દયિતા, ચૂલા પ્રભાવત્યપિ, પદ્માવત્યપિ સુંદરી પ્રતિદિન, કુતુ મંગલ. જે ૧ |