SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ હું વંદુ વીશે વિહરમાન, તેા કેવલ જ્ઞાની યુગ પ્રધાન; સીમંધર સ્વામી ગુણ નિધાન, જીત્યા જેણે કેહ, લાડુ, માહ, માન. ।। ૨ . આંબા વન સમરે કાકીલા, મેહને વ છે. જેમ મેરલા; મધુકર માલતી પરિમલ રમે, તિમ આગમમાં મારૂં મન રમે. ૫ ૩ ૫. જય લચ્છિ શાસન દેવતા, રત્ન ત્રણ ગુણ જે સાધતા; વિમલ સુખ પામે તે સદા, સીમંધર જિન પ્રણમુ` મુદ્દા. । ૪ । ૧૩- ૫ શ્રી સિદ્દાચલજી સ્તુતિ ! સિદ્ધાચલ સંઘ કઢાવા, ગિરનારના બિંબ ભરાવે; આજીજીના ચેલા થાજી, કાજો કાઢીને મેલ્લે જાશુ । ૧ ।। મારી નાકારવાળી સારી, મારા મંત્ર ભલેરા ભારી; મારી તુમસુ પ્રીતડી લાગી, મને માફ઼ે પહાંચાડા ભાઈ. મારે અવસરે વહેલા આવા, સુખ સંપત્ત ઝાઝી લાવે; સાકરીયા મેવા છે મીઠા, મેં તા નજરે આદીશ્વર દીઠા. ॥ ૨ ॥ સોગઠડા માંડને સેાળ, નીલા પીલા ને રાતાચેાળ; વચ્ચે મેલા પરવારી પાસા, જીએ કમ તણા તમાસા. ૧૮ ।। ૩ । ॥ ૪ ॥
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy