SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ર સુકા સરોવર હંસજ મહાલે, પર્વત ઉડીને ગગન ચાલે શિવ સુંદરી કહે વેલ ધડુકે, સાયર તરતા જહાજ તે અટકે ૩ છે પંડિત એહના અર્થ જ કહેજે, નહિ તે બહુશ્રુત ચરણે રહેજો - શ્રી શુભવીરનું શાસન પામી, ખાધા પીધાની ન કરે. ખામી. છે ૪ ૧૧- છે શ્રી રોહિણીની સ્તુતિ છે શ્રી વાસુપુજ્યજી પૂજીએ, જિન ચરણ તણા ફળ લીજીએ; દેવી રાણી જય કરે, મનવાંછિત પૂરણ સુરત. ૧ પાંચ ભરત પાંચ ઐરવતા, પાંચ મહાવિદેહમાં વિચરતા; ત્રણ ચોવીશી બહેતેરા, જિન વિશ નમું જિન સુખકરા છે ૨ છે ત્રિગડે બેઠા જિન ભણે, તિહાં વયણે કરી વખાણ કરે; જન લગી જિન વાણું વિતરે, બાર પર્ષદા બેઠી ચિત્ત ધરે. ને ૩ છે શાસન દેવી નામ પ્રભા, સંઘ સકલ સેહંકરા, વર વાચક મેઘ પવન મુદા, મેઘ ચંદ્ર હુવા સુખ સંપદા. ( ૪ ... ૧ર- છે શ્રી સીમંધર સ્વામી સ્તુતિ છે મુજ આંગણે સુરતરૂ ઉગી, કામધેનુ ચિંતામણિ પુગી; સીમંધર સ્વામી જે મીલે, તે મનના મનોરથ સવિ ફલે. ( ૧ છે.
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy