________________
૨૬૯ હિત ઉપદેશે હર્ષ ધરી એ, કેઈ ન કરશે રીશ તે, કીતિ કમલા પામશે એ, જીવ કહે તસ શિષ્ય તે.
| |
૪
:
- છે શ્રી અધ્યાત્મ સ્તુતિ છે સેવન વાડી કુલડે છાઈ છાબ ભરી હું લાવું છે, કુલજ લાવું ને હાર ગુંથાવું, પ્રભુજીને કઠે સહાવું; ઉપવાસ કરું તે ભૂખ લાગે, ઉનું પાણી નવી ભાવેજી, આબીલ કરૂં તે લખું ન ભાવે, નવીએ ડુમા આવેછે. ૧ એકાસણું કરૂં તે ભૂખે રહી ન શકું, સુખે ખાઉં ત્રણ ટંકજી, સામાયિક કરૂં તે બેસી ન શકું, નિંદા કરૂં સારી રાતજી : દેરે જાઉં તે બેટીજ થાઉં, ઘરનો ધંધે ચૂકુંજી, દાન દઉં તે હાથજ ધ્રુજે, હૈયે, કંપ વછુટછે. . ર . જીવને જમડાનું તેડું આવ્યું, સર્વ મેલીને ચાલે છે, રહે જમડાજી આજને દહાડે, શેવું? જઈને આવુંજી; શેત્રુજે જઈને દ્રવ્ય જ ખરું, મોક્ષ માર્ગ હું માંગુજી, ઘેલા જીવડા ઘેલું શું બેલે, એટલા દિવસ શું કીધું છે. આવા જાતે જે જીવ પાછળ ભાતું, શું શું સાથે આવે છે, કાચી કુલેર ખરી હાંડી, કાઠીના ભારા સાથેજી; જ્ઞાનવિમળ સૂરિ એણી પેરે ભાખે, ધ્યાને અધ્યાત્મ ધ્યાન, ભાવ ભકિત શું જિનેજીને પૂજો, સમકિતને અજવાળજી..
|| ૪ છે.