________________
२७०
૭– ।। શ્રી શાન્તિનાથજી સ્તુતિ । ફળવિધ મંગળ શાન્તિ તણી, તુજ વંદન મુજ ખાંત ઘણી; જબ દીઠું તમ મેારી ચિત્ત ઠરી, પ્રભુ દુર્ગતિ માહરી દુર હરી.
॥ ૧ ॥
રીખવાદિક જિનવર ચિત્ત ઠરી, મૈં લબ્ધિ માંહિ લીલ કરી; આજ સખીરે મુજ ર`ગ રળી, જેમ દુધ માંહે સાકર ભળી.
।। ૨ ।।
ભગવંત ભાખે તાત્તિ કરી, આણંદ ચાલ્યા પુન્ય ભણી; આગામી આરાધે નર નારી, આગળ પામેા સુખ ભારી. રૂમઝુમ કરતી ર`ગરળી, નિર્વાણી દેવી તુજ ખરી; સહુ સંઘના વિઘ્ન હરેવી, દેવી વિજયની આશા ફળેવી.
।। ૩ ।।
। ૪ ।।
แ
૮- ।। શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ ! વંદુ વીર જિનેશ્વર નમી, બહેાંતર વષઁનુ... આયુ પુરણ કરી; કાર્તિક અમાવાસ્યા નિલી, વીર મેહ્લે પહોંચ્યા પાવાપુરી.
॥ ૧॥
ચોવીશે જિન મેક્ષે ગયા, મુજ શરણ હાો નિર્મળ થયા; એક વાર જીનજી જો મળે, મારા મનના મનાથ સિવે ફળે.
॥ ૨ ॥
મહાવીરે તે દીધી દેશના, સાળ પહેાર સુણી નિભ ય થયા; એવા અથ સુણી ગણધર વલી, સિદ્ધાંતને વંદું લળી લળી.
॥ ૩ ॥