________________
૨૬૮ રૂમ ગુમ કરતી પાયે નેઉર દીસે દેવી રૂપાળીજી, નામ ચકકેસરી ને સિધ્ધાઈ, આદિજિન વીર રખવાલીજી; વિદન કોડ હરે સહુ સંઘનાં, જે સેવે એના પાયજી, • ભાણ વિજય કવિ સેવક નય કહે, સાનિધ્ય કરજે માયછે.
Lછે છે
-- | શ્રી રાત્રિ ભેજનની થાય છે શાસન નાયક વીરજી એ, પામી પરમ આધાર તે, રાત્રિ ભેજન મત કરે એ, જાણું પાપ અપાર છે; - ઘુઅડ કાગ ને નાગના એ, તે પામે અવતાર તે, નિયમ નેકારસી નિત્ય કરે એ, સાંજે કરે ચોવિહાર છે.
વાસી બાળ ને રીંગણ એ, કંદમૂળ તું ટાળ તે, ખાતા ખટ ઘણું કહી એ, તે માટે મન વાળ તે; કાચા દુધ ને છાશમાં એ, કઠોળ જમવું નિવાર તે, રૂષભાદિક જિન પૂજતાં એ, રાગ ધરે શિવનાર તે.
| | ૨ | હેળી બળેવ ને નેરતાં એ, પીંપળે પાણી મ રેડ તે, - શીલ સાતમના વાસી વડા એ, ખાતાં મેટી ખોડ તે; સાંભળી સમકિત રૂઢ કરે એ, મિથ્યાત્વપર્વ નિવાર તે; સામાયિક પડિકામણું નિત કરેએ, જિનવાણું
જગ સાર તે. એ ૩. - ઋતુવંતી અડકે નહીં એ, નવિ કરે ઘરના કામ તે, તેનાં વાંછિત પૂરશે એ, દેવી સિદ્ધાયિકા નામ તે;