SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ ન પહોંચુ હજુર. છેકા લા લા મારા મનમાં સંદેહ અતિ ઘણું, આપ વિના કહ્યા કેમ જાય, અંતર અકળાય. | કા ૧૦ | આડા પહાડ– પર્વત ને ડુંગરા, તેથી નજર નાખી નવ જાય, દરશન કેમ થાય. | કા | ૧૧ છે સ્વામી કાગળ પણ પહોંચે નહિ, ન પહોંચે સંદેશ સાઈ, હું તે રહ્યો આંહિ. ! કા છે ૧૨ દેવે પાંખ દીધી હેત પીઠમાં, ઉડી આવું દેશાવર દુર, તે પહોંચુ હજુર. છે ક છે ૧૩ છે સ્વામી કેવળજ્ઞાને કરી દેખજે, મારા આતમના છો આધાર, ઉતારે ભવ પાર. છે કા . ૧૪ ઓછું અધિકું ને વિપરીત જે લખ્યું, માફ કરજો જરૂર - જિનરાજ, લાગું તુમ પાય. | કા ૧૫ સંવત અઢાર તેપન્નની (૧૮૫૩) સાલમાં હરખે હર્ષ વિજય ગુણ ગાય, પ્રેમે પ્રણમું પાય છે કાગળ ૧૬ ૮૪– છે શ્રી મહાવીર સ્વામીનું પારણું છે મનના મરથ સવિ ફળ્યા એ – દેશી સરસ્વતિ સ્વામિને વિનવું એ, સદ્ગુરૂ લાગુજી પાય; મહાવીર કુંવર ઉદર રહ્યા એ. ૧ છે મહા મહિને માટી કેળવી એ, ફાગણ મહીને ઘડાયેલા ઘાટ. છે મહા | ૨ | પહેલે તે માસ ન જાણીએ રે, બીજે માસે સુણ ન જ્ઞાન. | મહા ! ૩ |
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy