________________
આપ શરણે હું હવે આવીયા, રક્ષણ કરો મારૂં તુમે જગનાથરે – પ્રભુજી મેરા;
અરજ સુણે। આ દાસની, જ્ઞાનવિમળ કહે પ્રભુજી તારણહાર તમે !! મલ્લિ !! પ ૮૩-૫ શ્રી સીમ°ધર સ્વામીનું વિનતિરૂપ સ્તવના !! લે।હુ લાલ અને અગ્નિ સંગત – એ દેશી ।।
સ્વસ્તિ શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં, જિહાં રાજે તીર્થંકર વીશ, તેણે નામુ શીશ, કાગળ લખુ કાડથી. ॥ ૧ ॥ સ્વામી જઘન્ય તીર્થંકર વીશ છે. ઉત્કૃષ્ટા એકસા સીત્તેર, તેમાં નહિ ફેર. ॥ કાગળ ॥ ૨ ॥ સ્વામિ માર ગુણૅ કરી યુક્ત છે, અંગે લક્ષણ એક હજાર, ઉપર આઠ સાર. ના કાગળ !! ૩ !! સ્વામી ચૈત્રીશ અતિશયે રાજતા, વાણી પાંત્રીશ વચન રસાલ, ગુણે। તણી સાળ. ના કા !! ૪ ।। સ્વામી ગંધ હસ્તી સમ ગાજતા, ત્રણ લેક તણા પ્રતિપાળ, છે। દીન દયાળ. શા કા ા પ ા સ્વામી કાયા સુકેમળ શેાભતી, શેાલે સુવર્ણ સમાન વાન, કરૂ હું પ્રણામ. ૫ કા ॥ ૬ ॥ સ્વામી ગુણ અનંતા છે તાહરા, એક જીસે કહ્યા કેમ જાય, લખ્યા ન લખાય. ૫ ૭ ૫ ભરતક્ષેત્રથી લિખીત ગ જાણજો, આપ દન ઇચ્છક દાસ, રાખુ તુમ આશ. ૫ કા ।। ૮ । મે તે પૂર્વે પાપ કીધાં ઘણાં, જેથી આપ દશ ન રહ્યો દુર.