________________
મહ
ભરણી નક્ષત્રમાં જનમીયાજી, મેઘ રાશી પ્રમાણ; ગરૂડ નિર્વાણી સેવા કરેજી, શાંનના રખવાળ. જિંનેમ્બર 1 9 u
વિનય વિજયની વિનતિજી, શરણુ પ્રભુ તાહરૂ મનેજી, આ
સ્વીકાર વાર વાર; ભવ પાર ઉતાર.
!! જિનેશ્વર ! ૮ ૫
૮૧
॥ શ્રી મલ્લિનાથનું સ્તવન ।
-
॥ દ્વારાપુરીને તેમ રાજ્યેા. એ – દેશી ।। પ્રભુ મલ્લિ જીણુ ૪ શાંતિ આપો, ટાળજો મારા ભવા— દધિના પાપરે; દયાળુ દેવા ! પ્રભુ !! ૧ ૫ વીતરાગ દેવને વંદુ સદા, માલ બ્રહ્મચારી પ્રભુજી જગ વિખ્યાત. પ્રભુજી મારા મલ્લિ; અકલ અચલ ને અકલ તું, કષાય મેહ નથી જેને લવલેશરે પ્રભુજી મારા !! મલ્લિ । ૨ ।। સપસ્યા છે મને ક્રોધને, રગે રગે વ્યાપ્યું તેનુ વિષરે; પ્રભુજી મારા. માન પથ્થર સ્તંભ સરોખે, તેણે કીધેા છે મને જડવાન૨ે. પ્રભુજી મેારા ! મલિ ।। ૩ ।। માયા ડાકણ વળગી મને, આપ વિના કાઇ નહિ મને છેાડાવણહારરે – પ્રભુજી મેારા; લેાભ સાગરમાં હુ' પડયેા, ડૂબી ગયે। છું ભવ દુ:ખ અારરે. પ્રભુજી મેરા ! મહિલા । ૪ ।
แ