________________
જાણે તે તાણે કિડ્યું, સેવાફળ દીજે દેવ છે, વાચક જસ કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ હ.
શ્રી છે ૫ છે ૮૧- છે શ્રી શાંતિનાથ જિન સ્તવન છે શાંતિ જિનેશ્વર સાંભળે, મુજ મનની એક વાત; રાત દિવસ હું વિનવું જ, શરણું માગું સાક્ષાત.
જિનેશ્વર મુજ પાપીને તાર છે ૧ છે સાચા બેટા મેં કર્યાજી, કીધાં પાપ અપાર; મહેર કરી મને તારજી, ટાળે પાપ પરિતાપ.
- જિનેશ્વર ૨ | સ્વારથી સંસાર છે, લક્ષમી અસ્થિર નિદાન; પરમાર્થમાં નહી વાપર્યું છે, એકલા જાવું તે જાણ.
| * | જિનેશ્વર | ૩ | લક્ષમી કેરી લાલચેજી, લૂટયા મેં લોક અનેક; શાસનપતિ નામે પડેછે, લખાઈ ગયા ત્યાં લેખ.
| | જિનેશ્વર | ૪ | કર્યા કમ સહુ અનુભવેજી, કેઈ ન રાખણ હાર; શાંતિ અને ધર જાપથીજી, કેઈ દિન પામે પાર.
છે જિનેશ્વર છે એ છે વિશ્વસેન કુળ દીપાવીયું, અચિરા માતા સુખકાર; લાખ વર્ષનું આઉખુંછ, મૃગ લંછન મહાર.
છે જિનેશ્વર છે ૬ છે