________________
રપ૭
કોડિ ગમે ઉભા દરબારે, વાલ્હા મારા જય મગળ
સુર બેલે ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે, દીસે ઈમ તૃણ તેલેરે..
છે લાગે છે ૪ - ભેદ લહું નહિ જોગ જુગતિને, વાહા મારા સુવિધિ
જિણુંદ બતાવે; પ્રેમશું કાંતિ કહે કરૂણા, મુજ મન મંદિર આવે રે.
છે લાગે છે ૫ | ૮૦– શ્રી શીતલનાથ જિન સ્તવન છે શ્રી શીતલ જિન ભેટીયે, કરી ભગતે ચેખ ચિત્ત હો, તેહથી કહે છાનું કિડ્યું, જેને સેંપ્યા તન મન ચિત્ત હે..
છે શ્રી ૧ દાયક નામે છે ઘણાં, પણ તુ સાયર તે કુપ હે, તે બહુ ખજુઓ તગ તગે, તું દિનકર તેજ સ્વરૂપ છે.
| | શ્રી ૨ છે મોટા જાણ આદર્યો, દાલિદ્ર ભાગો જગ તાત હો, તું કરૂણવંત શિરોમણી, હું કરૂણા પાત્ર વિખ્યાત છે.
| | શ્રી ને ૩ છે. અંતરજામી સવિ લહે, અમ મનની જે તે વાત છે, મા આગળ મોસાળનાં, ક્યાં વરણવવાં અવદાત હે
છે શ્રી છે ૪ .