________________
૨૫૬
અવગુણ ગણતાં માહરારે, નહિ આવે પ્રભુ પાર હૈ। મહારાજ; પણ જીવ પ્રત્રહણની પરે, તમે છે। તારણહાર હા. જિનરાજ, II ભ૦ | ૫ જોરે પેાતાના લેખવા થૈ, તા હવે લેખ ન વિચાર હે। મહારાજ; સે વાતે એક વાતડી રે, કાંઇ ભવાભવ પ્રિતિ નિવાર હા જિનરાજ, ૫ ભ॰ ॥ ૬ ॥ તુમ સરખા કાઇ દાખવા રે, કીઅે તેહની સેવા હા મહારાજ; આનંદધન પ્રભુ ઋષભજીરે, મરૂદેવીન ́દન દેવ હ। જિનરાજ.
| ભ॰ || ૭ |
૭૯-−ા શ્રી સુવિધિ જિન સ્તવન ।। તાહરી અજબશી જોગની મુદ્રારે, લાગે મુને મીઠીરે, એ તા ટાળે મેાહની નિદ્રારે, પ્રત્યક્ષ દીઠીરે.. લેાકેાત્તરથી જોગની મુદ્રા, વાલ્હા મારા નિરૂપમ આસને સાહે; સરસ રચિત શુકલ ધ્યાનની ધારે, સુરનરનાં મન મેહેરે, ા લાગે ૧ ત્રિગડે રત્ન સિંહાસન બેસી, વાલ્હા મારા ચિહું દિશે ચામર ઢળાવે; અરિહંત પદ પ્રભુતાના ભાગી, તા પણ જોગી કહાવેરે. ॥ લાગે ।। ૨ । અમૃત ઝરણી મીઠી તુજ વાણી, વાલ્હા મારા જેમ અષાઢા ગાજે; કાન મારગ થઈ હિયડે પેસી, સંદેહમનનાં ભાજેરે. ! લાગે ।। ૩ ।