________________
૨૬ર ત્રીજે માસે સૈયરને સંભળાવીયું એ, ચોથે માસે
ખીર ન ભાવે. એ મહા | ૪ પાંચમે માસે રાખડી બંધાવીયા એ, છ માસે પાણીડાં
| મેલાવ્યાં. એ મહા | સાતમે માસે ખેળા ભરાવીયા એ, આઠમે માસે ગૌરી
ગાવે ગીત. મહાવ છે ૬ છે નવમે માસે મહીયરીએ વળાવિયા એ, પુરે માસે જમ્યા
છે વીર. છે મહા ! છ છે ઓરડા માંહે વીર કુંવર જનમીયાએ, પરસાળે પડીયા
અજવાસ, મહાવીર કુંવર જનમીયાએ. ૮ સોના સળીએ નાળ વધેરીયા એ, પણ સાટે દુધડેનવરાવ્યા.
! મહાવે છે ૯ છે ચોખા સાટે મોતીડે વધાવીયા એ, તરીયા તેરણ બાંધ્યા
છે બાર. છે મહા | ૧૦ ચીર સાડીના બાળતીયા એ, પલંગ પાલખડીએ પિઢાવ્યા.
છે મહા ! ૧૧ છે પાંચે વાસે પાંચે દોરી બાંધીયા એ, છઠું વાસે છઠ્ઠીઓ બેલાવ્યા.
છે મહા૧૨ છે દશ વાસે દશ ઉઠણ કાઢીયા એ, બારે વાસે પારણુએ પિઢાવ્યા.
છે મહા. ૧૨ છે વશ વાસે વીસ ઉઠણ કાઢીયા એ, એક માસે કુમાસે નવરાવ્યા.
છે મહા. ૧૪ છે