________________
૨૪૫
૭૦- છે શ્રી સંપ્રતિ રાજાનું સ્તવન છે
- રાગ-આશાવરી | ધન ધન સંપ્રતિ સાચે રાજા, જેણે કીધા ઉત્તમ કામરે; સવા લાખ પ્રાસાદ કરાવી, કલિ યુગે રાખ્યો નામ રે.
| | ધન છે ૧ છે. વીર સંવત્સર સંવત બીજે, તેત્તર રવિવાર; મહા શુદિ આઠમે બિંબ ભરાવી, સફળ કી અવતારરે.
| | ધન છે ૨ છે શ્રી પદ્મ પ્રભુ મૂરતિ થાપી, સકલ તીરથ શણગારરે; કલિયુગ કહપતરુ એ પ્રગટયે, વાંછિત ફલ દાતારરે.
| ધન છે ૩ | ઉપાશ્રય બે હજાર કરાવ્યા, દાનશાળા સય સાતરે; ધર્મતણ આધાર આપી, ત્રિજગ હુએ વિખ્યાતરે.
છે ધન૪ . સવા લાખ પ્રાસાદ કરાવ્યા, છત્રીસ સહસ ઉદ્ધારરે; સવા કેડી સંખ્યાએ પ્રતિમા, ધાતુ પંચાણુ હજાર રે.
છે ધન | ૫ | એક પ્રાસાદ નવ નિત નીપજે, તે મુખ શુદ્ધિ હોય રે; એહ અભિગ્રહ સંપ્રતિએ કીધે, ઉત્તમ કરણ જોય રે.
| | ધન છે દવા આર્ય સુહસ્તિ ગુરૂ ઉપદેશે, શ્રાવકને આચાર રે; સમકિત મૂળ બાર વ્રત પાળી, કીધો જગ ઉપકારરે.
! ધન | ૭ |