________________
૨૪૬
જિન શાસન ઉદ્યોત કરીરે, પાળી ત્રણ ખંડ રાજ રે; એ સંસાર અસાર જાણીને, સાધ્યા આતમ કાજ રે.
છે ધન | ૮ ગંગાણી નયરીમાં પ્રગટયા, શ્રી પદ્મ પ્રભુ દેવરે; વિબુધ કાનજી શિષ્ય કનકને, દેજે તુમ પય સેવરે.
| ધન | ૯ | ૭૧- ૫ શ્રી નવપદજીનું સ્તવન છે નરનારી રે ભમતાં ભવ.ભર દરીયે, નવપદનું ધ્યાન સદા ધરીએ; સુખકારી રે તે શિવસુંદરી વરીએ, નવપદનુ ધ્યાન સદા ધરીએ.
|| ૧ | પહેલે પદ શ્રી અરિહંતરે, કરી અષ્ટ રિપુ અંતરે થયા શિવરમણીના અંતરે, પદ બીરે સિદ્ધ ભજી દુઃખહરીએરે.
| | નવ૦ મે ૨ એ આચાર્ય નમું પદ ત્રીજે રે, ચોથે પદ પાઠક લીજે રે, પ્રીતિથી પાય પ્રણમીજે રે, પદ પાંચમેરે મુનિ મહારાજ
ઉચરીએ છે નવ છે ૩ છે છઠ્ઠ પદ દર્શન જાણું રે, જ્ઞાન ગુણ મુખ્ય વખાણું રે; આ જગમાં ખરું નાણું રે, બહુ ખરચોરે તે એ ન ખૂટે જરીએ.
| | નવ૦ | ૪ | ચારિત્ર પદ નમું આઠમે, નવમેં તપ કરો બહુ ઠાકૅરે; દુઃખ દારિદ્રજેહથી નાસેરે, જિનવરની રે પ્યારથી પૂજા કરીએ.
|નવરા છે પ .