________________
૨૪૪
ચેાગી નાગાર્જુને પ્રભુ પાસે, કરી હતી સાના સિદ્ધિ ઉલ્લાસે; એવા સિદ્ધિ દાયક પ્રભુ ગુણ સભારીએ રે. ॥ રૂડાં ॰ ॥ ૫ ॥ માણેક ચાકનુ દેવલ સુંદર, ભૂમિ પર શેત્રે તસ 'દર; ઋષભ અજિત દેવ પુંડરીક પૂછ દિલ ઠારીએરે; ॥ રૂડાં॰ ॥ ૬ ॥ ઓગણીસ દેવલ સહિત ખીરાજે, માહટુ દહેરૂ ગગનમાં ગાજે; સાત શિખરનુ દેખી દુઃખ નિવારીએરે. ો રૂડાં | ૭ | શહેર અચે શેણે તે દહેરૂ, જબુદ્વીપમાં જેમ મેરૂ; મૂલનાયક ચિંતામણી પાસ પખાલીએરે.
॥ રૂડાં॰ ॥ ૮॥ આરિસા ભુવન સમાન મનેાહર, કાચ જડિત દેવલમાં સુખ કર; અજિત વીર પ્રભુ પધરાવ્યા ઉપગારીએરે. ॥ રૂડાં ॥ ૯ ॥ આત્મકમલ લાયબ્રેરી જ્યાં છે, ચૈત્ય ચિંતામણી પાસનું ત્યાં છે; સ્થ ભણ પાર્શ્વનાથ પૂ ભાયરૂ જુહારીએ રે.
॥ રૂડાં ! ૧૦ ॥ ઈત્યાદિક સાઝ મેટાં દેરાં, પ`દર ઘર દેરાં જિન કેરાં; હસ પ્રે જુહારી આતમ તારીએરે. ૫ રૂડાં૦ | ૧૧ | સંવત એગણીશે એકાશી, ફાગણ સુદી એકમ તિથિ ખાસી; સ્તવન રચ્યું ભક્તિથી રહી જન શાલીએ રે. ૫ રૂડાં॰ ॥ ૧૨ ॥