SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ - કુંથુનાથજીને દેઢ કોડ બેટા, મન મેહન મેરે; અરનાથજીને સવા કોડ બેટા, મન મોહન મેરે. ૧૫ મલ્લીનાથજી કુંવારા રહ્યા, મન મોહન મેરે; બાલ બ્રહ્મચારી જ્યારે દેખ, મન મેહન મેરે. મે ૧૬ મુનિસુવ્રતજીને ઓગણીસ બેટડા, મન મેહન મેરે; નમિનાથજીને બેટે નહી, મન મોહન મેરે. ૧૭ છે નેમનાથજી કુંવારા રહ્યા, મન મોહન મેરે; તેરણ જઈ છેડી રાજુલનાર, મન મેહન મેરે. ૧૮ પાર્શ્વનાથજીને બેટ નહિં, મન મેહન મેરે; મહાવીર સ્વામીને બેટી એક, મન મેહન મેરે. જે ૧૯ સઘળાયે સંયમ આદર્યો, મન મેહન મેરે; મુકિત નગરમાં દીધી ટેક, મન મેહન મેરે. | ૨૦ | - આ ચોવીસીમાં સવા ચાર કોડ બેટા, મન મોહન મેરે; વળી ઉપર ચારસો ને સાત, મન મોહન મેરે. ૨૧ છે સત્તર જિનને બેટા હુવા, મન મેહન મેરે; - ત્રણ બેટીની ચાલી વાત, મન મોહન મેરે. . રર છે અજિત વિમલ મલ્લીનાથજી, મન મેહન મેરે; નમી નેમિ પાર્શ્વ જયવંત, મન મેહન મેરે. છે ૨૩ સત્યવાદી હુવા મહાવીરજી, મન મેહન મેરે, - જ્યારે નહીં બેટાને ફંદ, મન મેહન મેરે. ૨૪ આનંદઘન કહે વિનવું, મન મોહન મેરે; “ભવ જળ પાર ઉતાર, મન મોહન મેરે. એ ૨૫ .
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy