SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ ૬૬- છે શ્રી ષભદેવ સ્વામી સ્તવન ભરતજી કહે સુણે માવડી, પ્રગટયા નવ નિધાન; નિત નિત દેતાં એલંભડા, હવે જુએ પુત્રને માન રે, | ઋષભની શેભા હું શી કહું ! ૧ અઢાર કેડા કેડી સાગરે, વસીયે નયર અનુપરે; ચાર જોયણનું માન છે, ચાલે જેવાને ચુપરે. - એ કષભ૦ કે ૨ | પહેલે રૂપાને કેટ છે, કાંગરા કંચન વાનરે, બીજે કનકને કેટ છે, કાંગરા રત્ન સમાનરે. | | ઋષભ૦ | ૩ ત્રીજે રત્નને કેટ છે, કાંગરા મણિમય જાણ; તેમાં મધ્ય સિંહાસને, હુકમ કરે પ્રમાણરે. | | ઋષભ૦ કે ૪ પૂરવ દિશાની સંખ્યા સુણો, પગથિયાં વીશ હજારરે; એ પરે ગણતાં ચારે દિશા, પગથિયાં એંશી હજારરે. | | ગષભ૦ | ૫ | શિર પર ત્રણ છત્ર જળ હળે, તેથી ત્રિભુવન રાયરે; ત્રણ ભુવનનારે બાદશાહ, કેવળ જ્ઞાન સહાય રે. | | ઋષભ૦ | ૬ | વિશ બત્રીશ દશ સુરપતિ, વળી દેય ચંદ્ર ને સૂર્યરે; દેય કર જોડી ઉભા ખડા, તુમ સુત ઋષભ હજૂરરે. છે કાષભ૦ ૭
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy