SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ રર. આ તે જિન ચોવીશમા છે, કેમ જીતવા મારે.. છે મારા | ૭ : મીઠા વચને પ્રભુજી બોલાવે, હે ઈદ્રભૂતિ આવે ચિત્ત ચમકી ઈદ્રભૂતિ ચિંતવે, ખોટો છે મુજ દાવે. છે મારા | ૮ | વેદના પદને અથ કહીને, પ્રભુજી ત્યાં સમજાવે; જીવનો સંશય દૂર થયે ને, સમ્ય દ્રષ્ટિ પામે. | | મારા | ૯ | શિષ્ય સાથે દીક્ષા લીધી, પ્રભુજી ગણધર પદ સ્થાપે છઠ્ઠ અઠ્ઠમ તપ તરવારે, કર્મ કઠિનને કાપે. મારા ૧૦ કાર્તિક વદિ અમાસની રાત્રે, વીરજી મેક્ષ સિધાવે; પ્રભુ વિરહ ગૌતમનું મુખડું, આકુળ વ્યાકુળ થવે. | | મારા ! ૧૧ છે કેણ વીર ને કોણ હું વળી, ગૌતમ મનમાં ભાવે; પણ પરિણતિ પરિણમતાંરે, પ્રભાતે કેવલ પામે. મારા | ૧૨ છે એવા ગુરૂ ગૌતમને વંદો, ઉઠી નિત્ય સવારે; કહે હર્ષ ભવ જલ તરવા, પહોંચ્યા શિવ મંદિર દ્વારે. | | મારા ૧૩ છે પરના શ્રી પજુસણનું સ્તવન છે પ્રભુ વીર જિર્ણદ વિચારી, ભાખ્યાં પર્વ પજુસણ ભારી; આખા વર્ષમાં એ દિન મેટા, આઠે નહિં તેમાં છોટા રે,
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy