________________
૨૨૨
- એ ઉત્તમને ઉપગારી, ભાખ્યાં પર્વ પજુસણ ભારી. ૧ જેમ ઔષધમાંહે કહીએ, અમૃતને સારૂં લહીયે રે;
મહામંત્રમાં નવકારવાળી. ભાખ્યાં. . ૨ | તારા ગણમાં જેમ ચંદ્ર, સુરવર માંહે જેમ ઈદ્ર રે;
સતીઓ માંહે સીતા નારી. ભાખ્યાં છે ૩. વૃક્ષમાંહિ કલ્પતરૂ સારે, એમ પર્વ પજુસણ ધારે;
સૂત્રમાં ક૯૫ ભવ તારી. ભાખ્યાં છે ૪ છે તે દિવસે રાખી સમતા, છોડ મોહ માયા ને મમતારે;
સમતા રસ દિલમાં ધારી. એ ભાખ્યાં છે એ છે જે બને તે અઠ્ઠાઈ કીજે, વલી મા ખમણ તપ લીજે;
સેળ ભત્તાની બલિહારી. એ ભાખ્યાં છે ૬ છે નહિ તો ચોથ છઠ્ઠ તે લહીયે, વલી અ8મ કરી દુઃખ સહિયેરે,
તે પ્રાણુ જુજ અવતારી. એ ભાખ્યાં છે ૭ છે નવ પૂર્વતણે સાર લાવી, જેણે કલ્પસૂત્ર બનાવીને;
ભદ્રબાહુ વીર અનુસારી છે ભાખ્યાં છે ૮ સેના રૂપાનાં ફુલડાં ધરીયે, એ કલ્પની પૂજા કરીયે રે;
એ શાસ્ત્ર અને પમ ભારી. એ ભાખ્યાં છે તે સુગુરૂ મુખથી તે સાર, સુણે અખંડ એકવીશ વાર;
એ જુવે અષ્ટ ભવે શિવપ્યારી. ભાખ્યાં છે ૧૦ | ગીતા ગાન વાજિંત્ર બજાવે, પ્રભુજીની આંગી રચાવે રે;
કરે ભકિત વાર હજારી. છે ભાખ્યાં છે ૧૧ | એવા અનેક ગુણના ખાણ, તે પર્વ પજુસણ જાણી;
સે દાન દયા મનહારી. છે ભાખ્યાં ૧૨ છે