________________
રર૦
પ૧-ના શ્રી ગૌતમ સ્વામી સ્તવન છે સે સે ગુરૂ તમને, દીવાળી દિન આજ;
| મારા સિધ્યા સઘળા કાજ, મગધ દેશમાં ગેબર ગામે, બ્રાહ્મણ વસુભૂતિ ધામ, તસ પૃથ્વી માતાના ઉદર, ઉપન્ય ગૌતમ સ્વામ.
છે મારા છે ૧ છે માતા પિતાના લાડકડા એ, બન્યા વિદ્યાના ધામ; ચાર વેદને ચૌદ વિદ્યાના, પાઠ ભણે તમામ.
છે મારા મે ૨ | તે કાલે તે સમયે પ્રભુજી, મહાવીર પામ્યા જ્ઞાન; પાવાપુરીમાં વીર પધાર્યા, દેવે કરે ગુણ ગાન.
છે મારા | ૩ | સમવસરણે ચાર મુખે પ્રભુજી, આપે બેધ અપાર; મધુરી એ વાણીમાં મેહ્યા, સુરપતિ નર ને નાર.
છે મારા છે ૪ છે ઈદ્રભૂતિ ચિંતવે મન માંહિ, સૌ યજ્ઞ ત્યજી ક્યાં જાય; ખબર પડી કે કેઈ સર્વજ્ઞ, આ છે ઈણ ઠાય.
છે મારા૫ છે અભિમાનથી ક્રોધે ચઢિયે, ચા વિરની પાસ; હું છતાં એ કેણ સર્વજ્ઞ, ધરતે મન ઉ૯લાસ.
છે મારા | ૬ છે સમવસરણમાં પ્રભુને જોતાં, ઈદ્રભૂતિ વિચારે;