SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ ચંચળ ચિત્તડું થાય ચક્તિ, હું તે કદી ના છેડું. | | લાગી ૧ | જ્યોતિ ઝગે છે મુખ પર જાણે પુનમ ચંદા; નીરખી નયન કૃતારથ થાય પાર્શ્વ જિપ્સદા, મૂતિ હૃદય મંહિ અંકિત, હું તે કદી ના છોડું. | લાગી. | ૨ | | માનસ સરની પ્રીતિ જેમ હંસી કરતી નિરાગી દેવની પ્રીતિ તેમ મુજને ગમતી, અંતે વીતરાગીની જીત, હું તે કદી ના છોડું. એ લાગી. ૩ છે પ્રભુના મહિમાને નવ પાર પામે જ્ઞાની; સૌથી ઉંચી મેં તે ભક્તિ એની જાણી, પ્રભુ ભક્તિથી મારું હિત-હું તે કદી ના છે. છે લાગી | ૪ | જુઠા જગમાં શ્રી જીનવરનું શરણું સાચું; હર નિશ ધ્યાન લગાવું મુખથી શીવપદ યાચું, ગાવું યશોભદ્ર જિન ગીત–હું તે કદી ના છોડું. છે લાગી | ૫ | ૪૬-ના શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન છે મહાવીર સ્વામી પ્રભુ મોટકા જે, જગમાં જય જીનરાજ જો; હસ્તિપાલ રાયની વિનતિ જે, ધારી પાવાપુરી આપ જે. દિન દીવાળીનો દીપ જે. ! ૧ | તો પાર પામે પ્રભુ ભલિસ
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy