SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ચરમ ચોમાસું મહાવીર જે, રહ્યા પાવાપુરી માંય જે; દર્શન કરવાને કારણે જે, સુર નાર આવે ને જાય જે. છે દિન મે ૨ દેશ અઢારના રાજીયા જે, લગતા પૌષધ દેય ઠાયક વીર વાણી વરસાવતા જે, પહેર સેળે સુખ દાયજે. - દિન છે ૩ છે આસો વદ અમાવાસ્યાની જે, સાંજે ગૌતમ ગણધાર; દેવશર્માને પ્રતિબોધવા જે, મુક્યા વિરે તેણી વાર જે. છે દિન. | ૪ | વીરનો નિર્વાણ જાણુને જે, આવ્યા ચોસઠ ઈદ્ર જો; રાત માંહિ રચના રચી , જુવે નર નારીના વૃંદ જે. છે દિન છે પ કનેરી ગેખને ગોખલે જે, ઐશું દીપ સમાન એક રત્ન વિવિધ રંગના જે, ઠામ ઠામ દેવીના ગાન જે. છે દિન. | ૬ | તે દિન દીપમાલિક જે, પડયું જગમાંહિ નામ જો, બે દિન અણસણ પાળીને જો, પહોંચ્યા શીવપુર ગામ જે. છે દિન છે છે ગૌતમ ગયા તે રાત્રિમાં જે, વીર પામ્યા નિર્વાણ ; પ્રાતઃકાળે તવ આવીયા જે, દેખી મુછણા જાણજે. છે દિન છે ૮ છે. વીર વજીર એમ વિનવે જે, સામુ જુઓ એક વાર જે;
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy